ભરૂચ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 05 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા Summer 24 ના વર્ષમાં લેવાયેલ ફાર્મસીની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી. By Connect Gujarat 08 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કોલેજ સ્ટાફગણ માટે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 18 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચનું “ગૌરવ”: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU-ફાર્મસીની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો... ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની ટોપ ટેનમાં ઝળકી રાણા યુક્તિએ SPI ૯.૨3 સાથે આઠમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા સ્ટુડન્ટ્સ લર્નિંગ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાય... M. Pharmના કુલ 115 જેટલા વિદ્યાર્થઓએ એક્ષેલસ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સ્કોરટ ફાર્માકેમ-પાનોલી, અંકલેશ્વરની મુલાકાત લીધી By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું તંઝીલ ગૌદએ SPI ૯.૨૯ સાથે નવમો ક્રમાંક અને પટેલ કિરણએ SPI ૯.૬૭ સાથે નવમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની આગોતરી ઉજવણી કરાય... લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની આગોતરી ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે “સ્પીક ફોર ઇન્ડિયા” અંતર્ગત ડિબેટ કોમ્પીટીશન યોજાય... લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પીક ફોર ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn