CAની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ કરાઇ જાહેર

અમદાવાદમાં CAની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ છે. હવે CAની પરીક્ષા 16 મે 2025 થી 24 મે 2025 સુધી યોજાશે. ICAIએ જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી છે.

New Update
CA

અમદાવાદમાં CAની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ છે. હવે CAની પરીક્ષા 16 મે 2025 થી 24 મે 2025 સુધી યોજાશે. ICAIએ જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી છે.

CA_FINAL_AND_NEW.width-800

મહત્વનું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને પરીક્ષા મોકૂફ રખાઇ હતી.. અને હવે પરિસ્થિતિ સામાન્ય થતા નવી તારીખો જાહેર કરાઇ છે.

Latest Stories