UPSCના નવા અધ્યક્ષ તરીકે નિવૃત IAS પ્રીતિ સુદનને નિયુક્ત કરાયા

UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

New Update
priti

UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનોકાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે1983 બેચનાIAS અને ભૂતપૂર્વકેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રીતિ ગુરુવારેએટલે કે1લી ઓગસ્ટનારોજ અધ્યક્ષતરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ2022 થીUPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.

પ્રીતિ સુદન2022 થીUPSCના સભ્ય છે.તેઓ1983માં સિવિલસર્વિસમાં જોડાયા હતા. તેઓ આંધ્રપ્રદેશ કેડરના નિવૃતIAS અધિકારી છે.કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ2020 માં સમાપ્તથયો હતો. આ પછી પ્રીતિUPSCના સભ્ય બન્યા હતા.