UPSCના નવા અધ્યક્ષ તરીકે નિવૃત IAS પ્રીતિ સુદનને નિયુક્ત કરાયા
UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.
UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.
દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ગુજરાત રાજ્યને નવા મુખ્ય સચિવ મળ્યા છે. IAS અધિકારી રાજકુમાર રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. પંકજકુમારના સ્થાને રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.