એક્ટર વિક્રમ ચયાનની મોસ્ટ અવેટેડ ‘થંગાલાન’ ફિલ્મનું નવું પોસ્ટર થયું રીલીઝ

મનોરંજન | સમાચાર, સાઉથ સિનેમાનાં એક્ટર વિક્રમ ચયાનની મોસ્ટ અવેટેડ ‘થંગાલાન’ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં એક્ટર અલગ અવતારમાં જોવા મળશે

New Update
 ‘થંગાલાન’

સાઉથ સિનેમાનાં એક્ટર વિક્રમ ચયાનની મોસ્ટ અવેટેડ થંગાલાનમુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં એક્ટર અલગ અવતારમાં જોવા મળશે. આ વચ્ચે હાલમાં ફિલ્મનાં મેકર્સે વિક્રમ ચિયાનનો નવું પોસ્ટર શેર કર્યું છે. વિક્રમ ચિયાનનો આ લુકમાં ખતરનાક લાગી રહ્યાં છે. એક્ટરનો આ લુક જોઇને ફેન્સ વધારે એક્સાઇટેડ થઇ ગયા છે. જો કે હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ વાત જાણવાં ઇચ્છુક છે. એક્ટરનો આ લુક સોશિયલ મિડીયામાં ધૂમ મચાવે છે.

સામે આવેલાં આ પોસ્ટરમાં વિક્રમનો એકદમ ખૌફનાક જોવા મળી રહ્યાં છે. ચહેરા પર લેપ લગાવ્યો છે. આ લેપ એનાં લુકને વધારે ખતરનાક બનાવે છે. જો કે આ લુકમાં એક્ટરને જોઇને રૂંવાડા ઉભા થઇ જશે.આ તસવીરમાં ચિયાન વિક્રમની પાછળ એક બહુ મોટી ભીડ જોવા મળી રહી છે. આ કમાલનું પોસ્ટર શેર કરતાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ વિશે જણાવ્યું છે. સ્ટૂડિયો ગ્રીને એનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટ શેર કર્યું છે.

Latest Stories