બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની માતાનું હૃદય રોગના હુમલાથી નિધન !

મનોજ કુમારના નિધનના શોકમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ બહાર નથી આવી ત્યાં વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પર દુ:ખનો પહાડ

New Update
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે મહારાષ્ટ્રના બે ગામને લીધા દત્તક

મનોજ કુમારના નિધનના શોકમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ બહાર નથી આવી ત્યાં વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisment

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસની માતા કિમ ફર્નાન્ડીઝનું નિધન થયું. તેમની માતા છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. 

માતાનાં મૃત્યુ પછી, એક્ટ્રેસના પિતા પાર્થિવ શરીર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પછી તેમની દફન વિધિ કરવામાં આવી હતી.આ કારણે એક્ટ્રેસે થોડા દિવસો માટે કામમાંથી વિરામ લીધો હતો અને સતત હોસ્પિટલની મુલાકાત લેતી હતી. 26 માર્ચે તે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL મેચમાં પરફોર્મ કરવાની હતી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની માતાની તબિયત ખરાબ હોવાથી એક્ટ્રેસે આ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું ન હતું.

Advertisment
Latest Stories