બોની કપૂરે 14 કીલો વજન ઘટાડ્યૂ, પોસ્ટમાં શ્રી દેવીને પ્રેરણા ગણાવી

Featured | મનોરંજન | સમાચાર, દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બોનીનું અદભુત પરિવર્તન દેખાઈ રહ્યું

New Update
boni
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બોનીનું અદભુત પરિવર્તન દેખાઈ રહ્યું છે.આ ફોટો શેર કરતી વખતે બોનીએ કહ્યું કે તેણે 14 કિલો વજન ઘટાડ્યું છે અને હવે તે 8 કિલો વધુ વજન ઘટાડશે.
બોનીએ એ પણ જણાવ્યું કે તેમના પરિવર્તન પાછળની પ્રેરણા તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવી છે.ફોટો શેર કરતી વખતે બોનીએ કેપ્શનમાં લખ્યું કે, 'વાળ ઘટ્ટ થઈ રહ્યા છે. હું વધુ સારું દેખાવાનું શરૂ કરી રહ્યો છું. 14 કિલો વજન ઘટાડ્યું, હજુ 8 કિલો વજન ઘટાડવું પડશે. મારી પ્રેરણા મારું જીવન છે. તેની કલા મારી સાથે છે, તેની વિચારસરણી હંમેશા મારી સાથે છે, તે પોતે હંમેશા મારી સાથે છે.
Latest Stories