એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBIએ ક્લોઝર રિપોર્ટ સબમીટ કર્યો

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવું લાગતું હતું

New Update
સુશાંત સિંહ નિતેશ તિવારીની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવું લાગતું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિપક્ષી પક્ષોના દબાણને કારણે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. હવે સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું છે.

આ કેસમાં, સીબીઆઈએ 6 ઓગસ્ટ 2020ના રોજ એફઆઈઆર નોંધી હતી, હવે 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી, સીબીઆઈએ અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં તપાસ એજન્સીએ કહ્યું છે કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Latest Stories