New Update
/connect-gujarat/media/post_banners/36d6b389faa3c4b4926fadaf2fc5f3de9f1796c0159ea45861da0c901fffe91c.webp)
એક્ટ્રેસ અંકિતા લોખંડેના હાથમાં ઈજા થઈ છે. જેના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી છે. અંકિતાએ પોતે આ માહિતી અને ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં તેની સાથે પતિ વિકી જૈન પણ જોવા મળી રહ્યો છે.ગુરુવારે મોડી રાત્રે અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત જોવા મળે છે. આ મુશ્કેલ સમયમાં પતિ વિકી પણ તેની સાથે હાજર છે. આ તસવીરોની સાથે અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે, 'માંદગી અને તંદુરસ્તીમાં સાથે સાથે.