ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે રેમ્પ વોક કર્યું, તસ્વીરો વાયરલ

દિલ્હીમાં ચાલી રહેલા ફેશન શો ઈન્ડિયા કોચર વીકના છઠ્ઠા દિવસે ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ પોતાનું કલેક્શન ઓડિયન્સ સામે રજૂ કર્યું. આ દરમિયાન ખુશી કપૂર અને વેદાંગ રૈના તેના શોના શોસ્ટોપર્સ તરીકે જોવા મળ્યા હતા.

4
New Update

 આ લવ બર્ડ્સની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો બંનેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે પણ ગયા વર્ષે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

તેએ ધ આર્ચીઝમાં તેની શરૂઆત કરી, જેમાં અન્ય સ્ટાર કિડ્સ પણ હતા.હવે ટૂંક સમયમાં જ ખુશી સૈફના પુત્ર ઈબ્રાહિમ અલી સાથે ફિલ્મ 'નાદાનિયાં'માં જોવા મળશે, જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.

આ દરમિયાન ખુશી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

#મનોરંજન #ખુશી કપૂર #રેમ્પ વોક
Here are a few more articles:
Read the Next Article