author image

Connect Gujarat Desk

નાંદેડમાં ખેડૂત પરિવારની હૃદયદ્રાવક સામુહિક આત્મહત્યા, ચારનાં મોતથી શોક
ByConnect Gujarat Desk

પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે. દેશ | સમાચાર

ઓડિશાના કંધમાલમાં સુરક્ષા દળોનો મોટો પ્રહાર, 1 કરોડના ઇનામી CCM સહિત 5 નક્સલ ઠાર
ByConnect Gujarat Desk

માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના રહેવાસી પણ હોઈ શકે છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં હજી પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. દેશ | સમાચાર

બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે કટ્ટરવાદી હિંસા, ઢાકામાં પેટ્રોલ બોમ્બ હુમલો
ByConnect Gujarat Desk

બાંગ્લાદેશમાં 25મી ડિસેમ્બરના ક્રિસમસ તહેવારની ઉજવણી પહેલાં જ કટ્ટરવાદીઓએ હિંસક ઘટનાઓને અંજામ આપતાં પરિસ્થિતિ તણાવભરી બનાવી દીધી છે. દુનિયા | સમાચાર

થાઈ–કંબોડિયા સંઘર્ષ વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડવાનો આરોપ, ભારતે કરી કડક નિંદા
ByConnect Gujarat Desk

એશિયામાં ચાલી રહેલા એક ગંભીર સૈન્ય સંઘર્ષ વચ્ચે ધાર્મિક વારસાને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે, જેને લઈને ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે. દુનિયા | સમાચાર

નાતાલ પહેલાં ઓસ્ટ્રેલિયામાં યહૂદી પર હુમલો, મેલબર્નમાં કાર સળગાવવાનો પ્રયાસ
ByConnect Gujarat Desk

પોલીસના જણાવ્યા મુજબ, નાતાલની સવાર પહેલા ઘરના ડ્રાઇવ-વેમાં પાર્ક કરેલી રબ્બીની કાર પર આગ લગાવનારો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. દુનિયા | સમાચાર

અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રનો યુ-ટર્ન, સમગ્ર પર્વતમાળામાં નવી માઇનિંગ મંજૂરી પર પ્રતિબંધ
ByConnect Gujarat Desk

કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા જ દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. સમાચાર

ચિત્રદુર્ગમાં બસ–ટ્રક અથડામણ બાદ આગનો કહેર, ઓછામાં ઓછા 17નાં મોત
ByConnect Gujarat Desk

આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બની હતી, જ્યાં એક સ્લીપર બસ અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દેશ | સમાચાર

શાહજહાંપુરમાં ક્રોસિંગ પર માલગાડીની ટક્કર, એક પરિવારના પાંચ સભ્યોનાં મોત
ByConnect Gujarat Desk

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં બુધવારની સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. સમાચાર

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને જામીન, પીડિતાના નિવેદનોથી ન્યાય પર ગંભીર સવાલ
ByConnect Gujarat Desk

ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસે એક સમયે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આજે ફરી એકવાર તે કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સમાચાર

છત્તીસગઢ બંધ વચ્ચે રાયપુરમાં ક્રિસમસ ઉજવણીમાં ભંગ, મોલમાં તોડફોડ
ByConnect Gujarat Desk

મોલ મેનેજમેન્ટ તરફથી આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી, તેમ છતાં સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો હતો. દેશ | સમાચાર

Latest Stories