Connect Gujarat
મનોરંજન 

મિસ ચેક રિપબ્લિક બની મિસ વર્લ્ડ,ભારતની સિની શેટ્ટી ટોપ-8 સુધી પહોંચી

મિસ ચેક રિપબ્લિક બની મિસ વર્લ્ડ,ભારતની સિની શેટ્ટી ટોપ-8 સુધી પહોંચી
X

મિસ ચેક રિપબ્લિક ક્રિસ્ટિના પિજકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છેઆ દરમિયાન, મિસ લેબનોન યાસ્મિના ઝેઈટૌન પ્રથમ રનર અપ રહી હતી. ભારતની સિની શેટ્ટી ટોપ-8માં પહોંચી ગઈ હતી.

આ ઈવેન્ટમાં 112 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ ઇવેન્ટ મુંબઈના પ્રખ્યાત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થઈ હતી. ફિનાલેનું 100 થી વધુ દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં ફેમિના મિસ ઈન્ડિયા-2022 વિજેતા સિની શેટ્ટીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Next Story