ભરૂચ: 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરાશે ઉજવણી, પોલીસ-વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરાયુ
76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે