/connect-gujarat/media/post_banners/9fcf1f7bd0f7da8c53f0dda3b0d8769850e7d0369fedf9831bd6c736bb7862aa.webp)
રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનાવર ફારૂકી સલમાન ખાનનો શો જીતી ચૂક્યો છે અને બિગ બોસ 17ના વિજેતા તરીકે આગળ આવ્યો છે. આ ગ્રાન્ડ ફિનાલેમાં મુનવ્વરે વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવ્યા છે.
સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનાવર ફારૂકીએ વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવીને ફાઇનલે જીતી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વોટિંગ ટ્રેન્ડમાં મુનાવર ફારૂકીનું નામ વિજેતાની રેસમાં સૌથી આગળ હતું.આ સિવાય અભિષેક રનર અપ હતો, જ્યારે મનારા ચોપરા ત્રીજા, અંકિતા લોખંડે ચોથા અને અરુણ માશેટ્ટી પાંચમા ક્રમે હતા.