ભરૂચ: કુકરવાડાના ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને ખંડિત કરાય, લોકોમાં રોષ
ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.
એન્ટિબાયોટિક દવાના બેફામ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે. જેના પછી લોકો રેપર જોઈને જાણી જશે કે દવા એન્ટિબાયોટિક છે કે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન એકવાર ફરી પોતાની પર્સનલ જીંદગીને લઈને ચર્ચામાં છે. શિખર ધવન ટૂંક સમયમાં જ પોતાની ગર્લફ્રેન્ડ સોફી સાઈન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.