રાજેશ ખન્નાનું હોળી ગીત 56 વર્ષ બાદ પણ અમર, ગીતમાં કિશોર કુમારનો કંઠ જમાવે છે રંગ...

આમ, તો હોળીના તહેવાર પર કેટલાક ગીત એવા છે કે, લોકો મન મુકીને ઝૂમી ઊઠે છે. પરંતુ રાજેશ ખન્નાનું એક હોળી ગીત આજે 56 વર્ષ બાદ પણ અમર રહ્યું છે.

New Update
1

આમતો હોળીના તહેવાર પર કેટલાક ગીત એવા છે કેલોકો મન મુકીને ઝૂમી ઊઠે છે. પરંતુ રાજેશ ખન્નાનું એક હોળી ગીત આજે 56 વર્ષ બાદ પણ અમર રહ્યું છે. આ ગીતમાં કિશોર કુમારનો મધુર અવાજ ખૂબ જ રંગ જમાવે છે.

દેશવાસીઓ સાથે-સાથે હિન્દી ફિલ્મોના તમામ સેલેબ્સમાં પણ હોળીની ધૂમ જોવા મળે છે. હોળીના તહેવારની ખરી મજા હોલી સ્પેશલ ગીતો છેજે તહેવારની મજાને વધુ બમણી કરે છેત્યારે બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના સુપરહિટ હોળી ગીત આજે 56 વર્ષ બાદ પણ અમર રહ્યું છે. તે સમયે રાજેશ ખન્નાના શ્રેષ્ઠ ગીતો પૈકીના હોળી ગીત અંગે લોકોમાં ખૂબ જ ઓછી ચર્ચાઓ હતી. પરંતુ આજે આ ગીત વિના હોળીનો તહેવાર અધૂરો છે. આ ગીતના શબ્દો आज न छोड़ेंगेखेलेंगे हम होगी...’ દિગ્ગજ ગાયક કિશોર કુમાર અને ગાયિકાએ આ ગીતનો પોતાનો મધુર અવાજ આપ્યો હતો. ગીતના સંગીતકાર આરડી. બર્મન હતાઅને ગીતકાર આનંદ બક્ષીની કલમોથી લિરિક્સ બન્યા હતા. આ ગીતની લોકપ્રિયતા એટલી છે કેઆજે 56 વર્ષ બાદ પણ હોલી પાર્ટીમાં લોકો ડીજે સાઉન્ડ પર ખૂબ ઝૂમી ઊઠે છે. ખરેખરરાજેશ ખન્ના અને આશા પારેખની ફિલ્મ કટી પતંગ’ 1970ની સૌથી સફળ ફિલ્મોમાં એક રહી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મમાં અન્ય શાનદાર ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Latest Stories