સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ લગ્નગ્રંથીથી જોડાયા, સામે આવી તસ્વીર

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના બહુચર્ચિત લગ્ન સમારોહ સંપન્ન થયો છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોનાક્ષી સિન્હાના લગ્ન સમારોહની પ્રથમ તસવીર સામે આવી છે. સોનાક્ષી વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી

New Update
સમાચાર
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના બહુચર્ચિત લગ્ન સમારોહ સંપન્ન થયો છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોનાક્ષી સિન્હાના લગ્ન સમારોહની પ્રથમ તસવીર સામે આવી છે. સોનાક્ષી વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.સોનાક્ષીના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા અને હવે લગ્નની વિધિ પૂરી થઈ ગઈ છે.
સમાચાર અનુસાર લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર કેટલાક ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન સોનાક્ષી સિન્હાનો પરિવાર અને ઝહીર ઈકબાલના પરિવારના સભ્યો જોવા મળ્યા હતા.
Latest Stories