ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી સાહસિક ફિલ્મોમાંની એક 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ

 'ધ સાબરમતી રિપોર્ટ' એ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. વિક્રાંત મેસીની ફિલ્મના નિર્માતાઓએ ગઈ કાલે ફિલ્મનું અદ્ભુત પોસ્ટર રિલીઝ કર્યું

New Update

 'ધ સાબરમતી રિપોર્ટ' એ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. વિક્રાંત મેસીની ફિલ્મના નિર્માતાઓએ ગઈ કાલે ફિલ્મનું અદ્ભુત પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. આ ફિલ્મ ભારતીય ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના પર આધારિત વાર્તા પર આધારિત છે. જેના વિશે વધુ જાણવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisment
1/38

આ અસરકારક પોસ્ટર 2002 ની દુર્ઘટના દર્શાવે છે જેણે સમગ્ર દેશને અંદરથી હચમચાવી દીધો હતો. હવે આખરે મેકર્સે આજે આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. જે અગાઉ જે માનવામાં આવતું હતું તેને પડકારે છે અને એક ઘટનાના ઊંડા સત્યને ઉજાગર કરે છે જેણે દેશનો માર્ગ કાયમ માટે બદલી નાખ્યો હતો.

સાબરમતી રિપોર્ટનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર લોકોની વિચારસરણી બદલી શકે છે. ટીઝર બતાવે છે કે આ ફિલ્મ દેશની એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સાથે જોડાયેલી છે. ટીઝર એ પણ બતાવે છે કે ફિલ્મ હિંમતભેર 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તેનું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પણ પૂછે છે જેમ કે - ખરેખર શું થયું? ભૂતકાળની માહિતી કોને છે? ખોટી માહિતી કોણે આપી? અને તે આજે આપણા પર કેવી અસર કરે છે?

બાલાજી મોશન પિક્ચર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર રિલીઝ કર્યું અને કેપ્શનમાં લખ્યું, "આજનું ભારત જાણે છે કે કેવી રીતે જવાબ આપવા અને પ્રશ્નો પૂછવા, સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ હાર માનતું નથી."

Read the Next Article

બોલીવુડમાં શોકનો માહોલ, એક્ટર અસરાનીનું 84 વર્ષની ઉંમરે થયું નિધન

બોલીવુડના મશહૂર એક્ટર અસરાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો સદાબહાર ડાયલોગ "હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ" દરેક લોકોને યાદ છે. અસરાનીનું 84

author-image
By Connect Gujarat Desk
New Update
sc

બોલીવુડના મશહૂર એક્ટર અસરાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો સદાબહાર ડાયલોગ "હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ" દરેક લોકોને યાદ છે. અસરાનીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને શોલે, સીતા ઔર ગીતા, મેરે અપને, અભિમાન જેવી અનેક જૂની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને ભૂલ ભુલૈયા, વેલકમ, બોડીગાર્ડ અને ડ્રીમ ગર્લ 2 જેવી નવી ફિલ્મોમાં પણ રોલ કર્યો હતો. તેમને પોતાના કરિયરમાં માત્ર કોમેડી રોલ જ નહીં પરંતુ સિરિયસ રોલ પણ કરેલા છે. 

અસરાનીએ પોતાના કરિયરની શરૂઆત 1966થી કરી હતી. તે સમયે આર્ટિસ્ટ અને કોમેડિયનને વધારે પૈસા નહતા મળતા. મહેમૂદ અને જોની લીવર એવા એક્ટર હતા જેઓ ફીના સંદર્ભમાં મોટા એક્ટર સાથે સ્પર્ધા કરી શકતા હતા પરંતુ અસરાની ક્યારેય તે લીગમાં સ્થાન મેળવી શક્યા નહીં. 1970 ના દાયકામાં અનેક હાસ્ય કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આથી અસરાનીને ઘણા લોકો સાથે સ્પર્ધા કરવી પડતી હતી અને તેથી તેમની ફી ખુબ ઓછી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ 20 થી 25 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.

અસરાની છેલ્લે વર્ષ 2023માં ડ્રીમ ગર્લ 2 ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમના અભિનય અને કોમેડીથી લોકો ખુબ પ્રભાવિત થતા. તેમને લોકોને હસાવવા માટે ક્યારેય ડબલ મીનિંગ કોમેડી કે હાવભાવનો ઉપયોગ નહતો કર્યો. તેઓ ફિલ્મની સ્થિતિ અને રોલ અનુસાર કોમેડી કરતા હતા.અસરાનીએ તેમની છેલ્લી ફિલ્મ  ડ્રીમ ગર્લ 2 માટે 45 લાખ રૂપિયા વસૂલ્યા હતા. તો અમુક ફિલ્મોમાં તેમની ફી 50 લાખ રૂપિયા કે તેથી વધુ પણ હતી.

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

Latest Stories