New Update
/connect-gujarat/media/post_banners/752b4609cc4c21b8f2b1423358f9ebbea67e65a57407484b75c9247a303180dd.webp)
સલમાન ખાન અને કેટરના કૈફની ફિલ્મ ટાઈગર 3 દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ ફિલ્મને જોવા માટે ઘણાં આતુર છે. તેવામાં મેકર્સે તેમની આતુરતાને વધારતો સોન્ગ લેકે પ્રભુ કા નામ રિલીઝ કર્યો છે.
યશરાજ ફિલ્મ્સે આજે ચૈત્રી નોમનાં દિવસે પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3નો પહેલો સોન્ગ 'લેકે પ્રભુ કા નામ' રિલીઝ કર્યો છે. ટાઈગર 3 નાં રિલીઝ કરવામાં આવેલો આ પહેલો મ્યૂઝિક વીડિયો કેપ્પાડેસિયા, તુર્કીમાં શૂટ કરવામાં આવ્યો છે. સોન્ગમાં સલમાન ખાન અને કેટરીના કૈફ પોતાની જબરદસ્ત કેમેસ્ટ્રીની સાથે ડાન્સ મૂવ દેખાડી રહ્યાં છે. ગીતનું મ્યૂઝિક પણ જબરદસ્ત છે.
Latest Stories