માતા વૈષ્ણો દેવીના દર્શન માટે ગયેલ એલ્વિશ યાદવ માંડ-માંડ બચ્યો, જુઓ વાયરલ વીડિયો
બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ તાજેતરમાં જ તેના મિત્ર રાઘવ શર્મા સાથે જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર ગયા હતા.
બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ તાજેતરમાં જ તેના મિત્ર રાઘવ શર્મા સાથે જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર ગયા હતા.
વિન ડીઝલ પર તેની પૂર્વ સહાયક એસ્ટા જોનાસન દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ દંપતીએ 21 ડિસેમ્બરના રોજ વડોદરામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત વચન લીધા હતા. આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.
વર્ષનો છેલ્લો મહિનો રણબીર કપૂરની કારકિર્દી માટે ખૂબ જ સારો સાબિત થયો.
સલાર અને ડંકી બોક્સ ઓફિસ પર ટક્કર માટે તૈયાર છે. ગઈકાલે સાલાર વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા.
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન થયું છે.