ચહેરાની સફાઈ માટે સાબુ છોડો , અપનાવો ઘરેલુ પદાર્થ, નિખરશે સ્કીન

હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. બેસન: બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે.

New Update
ચહેરાની સફાઈ માટે અપનાવો ઘરેલુ પદાર્થ

આજકાલ વ્યસ્ત જીવનશૈલીમાં ચહેરાને સાફ રાખવા માર્કેટમાં મળતા કેમિકલ યુક્ત સાબુ અને ફેશવોશ લાંબા ગાળે તમારી સ્કીનને નુકશાન કરી શકે છે. માટે  આજે જાણો ચહેરો ધોવા માટે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ફેશ વોશ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓ ચહેરાને સારી રીતે સાફ કરી શકે છે. આ ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે.

રસોડામાં રહેલી વસ્તુઓથી ચહેરાની સફાઈ :

દૂધ:

 દૂધથી ચહેરાને સાફ કરવું જોઈએ એ ખૂબ સારું છે.  તે સૌથી સારો નુસખો છે. કાચા દૂધથી સ્કિન પર મસાજ કરવાથી ડેડ સ્કિન સેલ્સ પણ રિમૂવ થઇ જાય છે. દૂધને ચહેરા પર પાણીની જેમ લગાવીને સફાઇ કરવાથી બધુ જ ગંદકી બહાર નીકળી જાય છે.

બેસન :

 બેસનનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. બેસનથી સ્કીનને ઘણા ફાયદા થાય છે . બેસનને સ્કીનનો રંગ નિખારવા પણ સારું માનવમાં આવે છે તે સ્કીન માથી એક્સ્ટ્રા ઓઇલ રીમુવ કરે છે. બેસનમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પણ લગાડવાથી ચહેરા પણ ચમક આવે છે. અને તવ્ચા સુંદર બને છે.

મધ:

ચહેરાની સફાઇ માટે મધ પણ એક સારો ઉપાય છે મધને ચહેરા પર લગાવવાથી સ્કિન પર જામેલી ગંદકી નીકળી જાય છે. તેનાથી સ્કિન હાઇડ્રેટ રહે છે.અને તવ્ચા સ્વચ્છ બને છે.

દહીં:

દહીંનો ઉપયોગ ફેસ ક્લિન કરવા માટે વાપરી શકો છો. દહીંમાં મધ કે બેસન મિક્સ કરીને સારી રીતે સ્કિનની સફાઇ થઈ શકે છે. ફક્ત દહીંથી પણ સ્કિન કેર કરી શકો છો. દહીં સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે ઉપયોગી છે.

તો આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા અને બનાવો તમારી તવ્ચાને કુદરતી રીતે સુંદર અને સ્વચ્છ.

બેસન: મધ:

ચહેરાની સફાઇ માટે મધનો ઉપયોગ ખૂબ જ સારો માનવામાં આવે છે. મધને ચહેરા પર લગાવવાથી સ્કિન પર જામેલી ગંદકી નીકળી જાય છે. તેનાથી સ્કિન હાઇડ્રેટ રહે છે.બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. તે સ્કિનનો રંગ નિખારવા માટે પણ સારુ માનવામાં આવે છે. તે સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરવાનું પણ કામ કરે છે. તેમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે.

બેસન: બેસન: બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. તે સ્કિનનો રંગ નિખારવા માટે પણ સારુ માનવામાં આવે છે. તે સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરવાનું પણ કામ કરે છે. તેમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. બેસન: બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. તે સ્કિનનો રંગ નિખારવા માટે પણ સારુ માનવામાં આવે છે.

તે સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરવાનું પણ કામ કરે છે. તેમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. તે સ્કિનનો રંગ નિખારવા બેસન: બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. તે સ્કિનનો રંગ નિખારવા માટે પણ સારુ માનવામાં આવે છે. તે સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરવાનું પણ કામ કરે છે.

તેમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. માટે પણ સારુ માનવામાં આવે છે. તે સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરવાનું પણ કામ કરે છે. તેમાં હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે.

Latest Stories