GSTનાં રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટેની પેનલ્ટી ઘટાડાય 

author-image
By Connect Gujarat
New Update
GSTનાં રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટેની પેનલ્ટી ઘટાડાય 

નાના વેપારીઓ એટલે કે વર્ષે રૂપિયા 2 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનાં રિટર્ન ફાઈલ કરવા માટે રોજનાં એસજીએસટીનાં રૂપિયા 100 અને સીજીએસટીના રૂપિયા 100 મળીને રૂપિયા 200ની લેવાતી પેનલ્ટી ઘટાડીને રોજનાં રૂપિયા 20 કરી દેવામાં આવી છે.

આ જ રીતે મોટા વેપારીઓ પાસેથી લેવામાં આવતી પેનલ્ટીનો દર રૂપિયા 200 થી ઘટાડીને રૂપિયા 50 કરી દેવામાં આવ્યો હોવાનું મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે.

Latest Stories