રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓ વરસાદની રેલમછેલ

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પાડવાની શક્યતા છે.

New Update
વરસાદ ખબક્યો

વામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પાડવાની શક્યતા છે.

જે મુજબ આજે બનાસકાંઠા, મહીસાગર , વડોદરા, પંચમહાલ, દાહોદમાં , દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયો 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે

જેમાં નવસારી તાલુકામાં સવા ચાર ઈંચ તો સુરતના પલસાણામાં ચાર ઈંચ નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઈંચ , ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છ,

આ બાજુ બારડોલીમાં સવા બે ઈંચ, ચિખલીમાં બે ઈંચ, વ્યારામાં બે ઈંચ વરસાદતો છેલ્લા 24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ ખબકાયો હતો

આ તરફ અંકલેશ્વર, તળાજામાં અડધો ઈંચ વરસાદ, તો હાંસોટ, ધોળકા, કપરાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

Latest Stories