ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક ચાલુ અર્ટિકા કારમાં આગ લાગી ગઈ હતી, કાર ના વાયરિંગ માં ખામી સર્જાતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

New Update
sc

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક ચાલુ અર્ટિકા કારમાં આગ લાગી ગઈ હતી, કારના વાયરિંગમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જોકે સળગતી કાર માંથી ડ્રાઈવર સલામત રીતે બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો, આગ લાગવાની જાણ થતા હાઇવે ટ્રાફિક, 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે હાઇવે પર કાર માં લાગેલી આગના કારણે કોઈ જાનહાની નથી થઈ.

Latest Stories