New Update
/connect-gujarat/media/post_banners/3b1670702eba24cb78598840ef0b35872f0e501a99777eabc8ba199761088694.webp)
કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતા તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..
બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ છે. હાલ તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ છે..
Latest Stories