રાજકોટ: ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવી
આરોપીઓ સામે ફાંસી કરતાય જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ:જયના પિતરાઇ કાકા
રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.
રંગીલા રાજકોટિયન્સ માટે ગત તા. 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.
આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.
TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે,