New Update
/connect-gujarat/media/media_files/2025/05/22/GFHNb7auM3EtxiF9GzkI.jpg)
અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો.કુશલ ઓઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાની ટીમના સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જે અન્વયે મળેલી બાતમી આધારે પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કુલ કિ.રૂ.૧૯,૦૪,૬૯૬/- ના મુદ્દામાલના ગુનામાં વોન્ટેડ આરોપી રોહિત દલસુખભાઈ વસાવા રહે,નવીનગરી, સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીની જીઆઇડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના અન્ય એક ગુનાની પણ સંડોવણી બહાર આવી છે.
Latest Stories