New Update
/connect-gujarat/media/media_files/2025/07/05/varsad-2025-07-05-10-58-37.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 3 ઇંચ ખાબક્યો હતો.
ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના આંકડા
જંબુસરમાં 10 મી.મી.
આમોદમાં 14 મી.મી.
વાગરા 2 ઇંચ
ભરૂચમાં 11 મી.મી.
ઝઘડિયામાં 16 મી.મી.
અંકલેશ્વરમાં 4 મી.મી.
હાસોટમાં 3 ઇંચ
વાલીયામાં 13 મી.મી.
નેત્રંગમાં 14 મી.મી.
Latest Stories