રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની કરાઇ બદલી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનોના પ્રમુખની વરણી કરવામાં આવી છે.

New Update
content_image_c2074b8e-6cf9-438e-b98c-0cfdd55d058a

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીઓ કરવામાં આવી છે.

118 બિનહથિયારી PSIની બદલી કરવામાં આવી છે.   રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જે યાદી આ મુજબ છે.    

1

2

3

4

Latest Stories