ભરૂચ: રાહુલ ગાંધી માફી માંગે ! ભાજપ દ્વારા કરાયુ વિરોધ પ્રદર્શન

ગુજરાત | સમાચાર : સંસદમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને ભરૂચમાં જિલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચમાં યોજાયુ વિરોધ પ્રદર્શન
ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ
હિન્દૂઓ અને આપ્યું હતું નિવેદન
રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ
સંસદમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને ભરૂચમાં જિલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
સંસદમાં રાહુલ ગાંધીએ હિંદુઓને લઈને કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર સૂત્રોચાર કર્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.
Latest Stories