ભરૂચ : વાગરા પોલીસે બેફામ રીતે ટ્રક હંકારી રહેલ ચાલકની કરી અટકાયત

ગુજરાત | સમાચાર : ભરૂચના વાગરાની હનુમાન ચોકડીથી ડેપો સર્કલ તરફ એક ટ્રક નંબર GJ-16-AW-7361 જે પૂરપાટ ઝડપે જોખમી રીતે બીજાની જીંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો

New Update
ભરૂચના વાગરા
ભરૂચના વાગરાની હનુમાન ચોકડીથી ડેપો સર્કલ તરફ એક ટ્રક નંબર GJ-16-AW-7361 જે પૂરપાટ ઝડપે જોખમી રીતે બીજાની જીંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો.
જે અંગેની જાણ વાગરા પોલીસને થતા જ પોલીસે તાત્કાલિક વાહન ચાલકની અટકાયત કરી હતી. અને વાહન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Stories