New Update
શિવ જયંતિ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ
પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે ઉજવણી
90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ બહેનોની ઉપસ્થિતી રહી
સમર્પિત ભાઈ-બહેનોએ શિવ જયંતિની ઉજવણી કરી
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજરોજ 90મી શિવ જયંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવ જયંતિ એ પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી.
Latest Stories