New Update
/connect-gujarat/media/media_files/dv2DHXtvLRKV7ATM2yyg.jpeg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામ કૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને પરમ પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજીના હસ્તે બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ એ.આઈ.એ પ્રમુખ રમેશ ગાભાણી,મેનેજિંગ ટ્રસ્ટી ડો.હરેશ શાહ અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories