અંકલેશ્વર : બી ડિવિઝન પોલીસ મથકના લુંટ-અપહરણના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓની ધરપકડ

અંક્લેશ્વર શહેર બી-ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વિ.યુ.ગડરીયાએ  અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન મળેલ બાતમી આધારે

New Update
Screenshot_2025-09-22-08-17-50-63_439a3fec0400f8974d35eed09a31f914

અંક્લેશ્વર શહેર બી-ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વિ.યુ.ગડરીયાએ  અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી.

જે દરમ્યાન મળેલ બાતમી આધારે  આરોપીઓ  રાકેશકુમાર જેસીંગભાઇસોમાભાઇ વસાવા તથા  કમલકુમાર કલ્પેશભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ નં. GJ-16-DA-2279 પણ કબ્જે કરી હતી.આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ વિથ અપહરણના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.આરોપી રાકેશ વસાવા અગાઉ પર અનેક ગુનામાં સંડોવાય ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.

Latest Stories