અંકલેશ્વર: શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીનો સ્નેહમિલન સમારોહ યોજાયો

અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગડખોલના સિદ્ધેશ્વરી મંદિરે આયોજન

  • શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન

  • સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

  • તેજસ્વી તારલાઓનું કરવામાં આવ્યું સન્માન

અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારોહનું અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિધ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શૈક્ષણિક અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમમાં પ્રમુખ ધર્મેશ ભટ્ટ, ઉપપ્રમુખ હિરેન પાઠક, મહામંત્રી પિનાકીન અધવર્યુ તેમજ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories