New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/scs-2025-09-18-10-40-08.jpg)
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામમાં નર્મદા નદીના પટમાં ઝાડી ઝાંખરામાં સંતાડેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પોલીસે જુના બોરભાઠા બેટ ગામે આંબલી ફળીયામાં રહેતા સંજય રમેશ વસાવાએ નર્મદા નદી કિનારે સંતાડેલ વિદેશી રૂ.
82,400નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ મામલામાં વિદેશી દારૂ સંતાડનાર સંજય રમેશ વસાવા ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પોલોસે ફરાર સંજય વસાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories