New Update
/connect-gujarat/media/media_files/2025/12/19/bff-2025-12-19-10-23-21.jpg)
અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.જી.ચાવડાએ સર્વલન્સ ટીમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત મળેલી બાતમીના આધારે પીરામણનાકા પાસે વોચ તપાસમાં હાજર હતા તે દ૨મ્યાન બાતમી વાળો વોન્ટેડ ઇસમ મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશ કેશરીમલ પીરામણનાકા પાસે આવતા તેને જગ્યા પર પકડી પાડવામાં આવ્યો હતો.આરોપી નર્મદા જિલ્લાના ડેડીયાપડા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories