New Update
/connect-gujarat/media/media_files/2025/09/16/gujarat-2025-09-16-10-04-12.jpg)
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના મારામારીના ગુનાની ફરાર મંજુબેન સુનિલકુમાર રામપ્રકાશ પાલ ઉ.વ.૩૦ રહે, રામપુર ગામ, અંતાપુર ગ્રામ પંચાયત, પોરસ્ટ-ઠથુમા થાના દેરાપુર જી-કાનપુર દેહાતને બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ગડખોલ ગામેથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલા છેલ્લા 2 વર્ષથી ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories