અંકલેશ્વર : ઉમરવાડા રોડ પર કારમાં આગ ફાટી નિકળતા દોડધામ, કારચાલકનો આબાદ બચાવ

અંકલેશ્વર નજીક ઉમરવાડા રોડ પર રાત્રીના સમયે ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને અચાનક આગ ફાટી નીકળી.

New Update
13_11_2025-donald-trump-2-1762991745728
અંકલેશ્વર નજીક ઉમરવાડા રોડ પર રાત્રીના સમયે ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને અચાનક આગ ફાટી નીકળી.

https://www.instagram.com/reel/DRBcZ1ODkkk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ડ્રાયવરે સ્થિતિ બગડે તે પહેલાં જ સતર્કતા દાખવી કાર રોકી દીધી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડે દોડી આવી  આગને કાબૂમાં લીધી હતી.કાર ચાલક સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
Latest Stories