અંકલેશ્વર : બચપન પ્લે સ્કૂલના બાળકોએ ઓમ તપોવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની કરી ઉજવણી

ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા પવિત્ર ગુરુપૂર્ણિમાના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ નજીક આવેલ ઓમ

New Update
IMG-20250712-WA0049

ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા પવિત્ર ગુરુપૂર્ણિમાના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી

ત્યારે અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ નજીક આવેલ ઓમ તપોવન આશ્રમના ગુરુદેવ નારાયણ સ્વામીજીના સાનિધ્યમાં દીવા સ્થિત  બચપન પ્લે સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા ગુરૂપુર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ હતી.
જેમાં ગુરુપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના ટ્રસ્ટી ગોપાલ શાહ, માધવી શાહ, શિવમ શાહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories