New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન
જૈન દશા ઓસવાળ સહાયક મંડળ દ્વારા આયોજન
ક્રિકેટ પીમિયર લીગ યોજાય
સમગ્ર રાજ્યની ક્રિકેટ ટીમોએ લીધો ભાગ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોર્મ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના શ્રી જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં સમાજની સમગ્ર રાજ્યની વિવિધ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજના લોકોમાં એકતા વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સમાજના આગેવાન જનક શાહ, હેમલતાબેન મહેશભાઈ શાહ સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories