અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મોબાઇલ નવા ધંતુરીયા

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મોબાઇલ નવા ધંતુરીયા ગામનો વિનોદભાઇ ઠાકોરભાઈ વસાવા વાપરે છે જે હાલમાં અંક્લેશ્વર વાલીયા ચોકડી પાસે હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.આ મામલામાં પોલીસે ચોરીનો મોબાઈલ આપનાર અનીલ બુધાભાઇ વસાવા રહે, નવા ધંતુરીયા ગામ તા-અંક્લેશ્વર જી-ભરૂચને વોન્ટેડ જાહેર કર્યો છે.
Latest Stories