New Update
/connect-gujarat/media/media_files/2025/07/30/screenshot_2025-07-30-07-15-50-65_439a3fec0400f8974d35eed09a31f914-2025-07-30-09-41-33.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકના પોકસોના ગુનામાં ફરાર આરોપી મોગલ વસાવા રહે. ડભાલ ગામ તા-ઝગડીયા જી. ભરૂચ ભોગ બનનાર બાળકી સાથે અંક્લેશ્વર શહેર સાર્વજનીક હોસ્પીટલની બાજુમાં આત્મીય ટીફીન સર્વિસમાં હાજર છે.જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories