New Update
/connect-gujarat/media/media_files/2025/09/11/guj-2025-09-11-09-05-15.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી અરવિંદ જમનાપ્રસાદ શુક્લા રહે, મ.નં.એ-૧૯ રાધેક્રિષ્ણા રેસીડેન્સી, મીઠા ફેક્ટરી પાસે ગડખોલ તા.અંકલેશ્વર તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories