અંકલેશ્વર : જૂની દીવી ગામે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું સમાપન કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
diva cricket

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રવિવારના રોજ રુહી કિંગ્સ અને 41 મામા સરકાર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતીત્યારે આ બન્ને ટીમો વચ્ચે ખૂબ જ ભારે રસાકસી જોવા મળી હતી. આ ફાઇનલ મેચામાં 41 મામા સરકાર ઇલેવનની ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવી હતી. આ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ કેપ્ટન ગૌરવ પટેલવિજય પટેલધર્મેશ પટેલભાવિન પટેલને સૌકોઈ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

Latest Stories