અંકલેશ્વર: GIDC પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની કર્ણાટકથી કરી ધરપકડ, સગીરાને પણ મુક્ત કરાવાય

અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો

New Update
gujarat
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા CCTV ફુટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર આરોપી તથા સગીરાને કર્ણાટક ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories