New Update
/connect-gujarat/media/media_files/2025/10/25/img-20251025-wa0005-2025-10-25-08-59-38.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એ.અસ્વાર તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સોમાણી ચોકડી પાસે આવેલ મુની કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ દુકાન નંબર બી-૧૦૨માં રહેતા રાજીવ મંડલ માણસો બોલાવી પત્તા-પાનાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા.પોલીસે કુલ 8 જુગારીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories