New Update
/connect-gujarat/media/media_files/2026/01/01/img-20260101-wa0014-2026-01-01-08-41-22.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ.આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ. એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 10 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કર્યો હતો.
વર્ષ 2025માં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 84 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 14.88 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મુળ માલીકોને પરત કર્યા હતા.આ કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી.

Latest Stories