જયાબહેન મોદી હોસ્પિટલને BGP હેલ્થ કેર કંપની દ્વારા રૂ.10 લાખનું અનુદાન

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને આધુનિક સાધનો માટે બીજીપી હેલ્થ કેર  કંપની દ્વારા રૂ.10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું

New Update
jayaben modi.jpeg

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને આધુનિક સાધનો માટે બીજીપી હેલ્થ કેર  કંપની દ્વારા રૂ.10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અંકલેશ્વર-પાનોલી ઉદ્યોગ એકમોમાં આવેલ વિવિધ કંપનીના સી.એસ.આર ફંડમાંથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને મેડિકલ સેવા વધારવા માટે અનુદાન આપવામાં આવે છે.જેના ભાગરૂપે બીજીપી હેલ્થ કેર પ્રાઈવેટ કંપની દ્વારા ડો.આત્મી ડેલીવાલાની હાજરીમાં કંપનીના જયેશભાઈ તરફથી 10 લાખનું અનુદાન અપાયું હતું.જે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Latest Stories