અંકલેશ્વર : પાનોલી પોલીસે ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરની પાનોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ફેમેલી કોર્ટ ભરૂચના ભરણ પોષણના કેસમાં સજા પામેલ આરોપી કાર્તિક દિલીપભાઇ

New Update
1004334618
અંકલેશ્વરની પાનોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ફેમેલી કોર્ટ ભરૂચના ભરણ પોષણના કેસમાં સજા પામેલ આરોપી કાર્તિક દિલીપભાઇ પટેલ ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.ભરણ ગામ બ્રાહ્મણ ફળીયુ તા.અંકલેશ્વર તેના ઘરે છે. જેના આધારે  પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. ભરણ પોષણના કેસમાં આરોપીને  ૬૪૫ દિવસની મુદ્દત સુધીની સાદી કેદની સજા કરવામાં આવેલ હોય જે સજા માટે તેને  ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો
Latest Stories